________________ વસંતમાધવ-૩ 275 પિતનપુરના રાજા જિતશત્રુ અને વિજયપુરના રાજા વિજયસેન એ બધા પણ કૌશામ્બી આવ્યા. પૂર્વ રાજા યશોધર અને વસંતમાધવે આ બધાનું અપૂર્વ અને ભવ્ય સ્વાગત કર્યું. એ લેક કૌશામ્બીના અતિથિ બન્યા. ડા દિવસ પછી કૌશામ્બીમાં ઘણું સાધુઓ સાથે એક જેનયતિ આવ્યા. આખું નગર તેમનો બોધ સાંભળવા ગયું. આખે રાજ પરિવાર અને રાજ અતિથિ પણ હતા. મુનિને બે સાંભળી ચારે રાજત્યાગી રાજા પ્રભાવિત થયા. બધાએ વિચાર્યું, રાજ્ય છેડી ઘરે બેસી ધર્મારાધના કરીએ છીએ, પણ એનાથી તે કર્મને નાશ થશે નહીં. તેથી એક માત્ર સંયમ જ આધાર છે. - ભરતપુરના રાજાએ પિતાને રાજમુગુટ ચન્દ્રચૂડને આપી દીધો. બહુ મોટે દીક્ષા મહોત્સવ થા. ચારે રાષિઓએ દીક્ષા અંગીકાર કરી. બધા રાજર્ષિ યશોધર, જિતશત્રુ, વિજયસેન વિગેરેએ ગુરુ સાથે વિહાર કર્યો. વસંતમાધવ, સંજુ ઘાષા, ગુણમંજરી અને પ્રિય સખી વાસંતી વિગેરેએ શ્રાવકત્રત ગ્રહણ કર્યા ગુણમંજરી અને મંજુષા સગી બહેનની જેમ રહેતી હતી. વાસંતી બંનેની પ્રિય સખી હતી. ગુણમંજરીએ પણ એક પુત્રને જન્મ આપ્ટે. નામ રાખવામાં આવ્યું ગુણસેન. વસંતમાધવે ગુણચન્દ્રને પિતાને મહામંત્રી બનાવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust