________________ વસ તમાધવ-૩ 273 “રાજન ! બધું થઈ ગયું. તમે આને જુઓ. રાજમાર્ગ પર એકાવન દ્વાર બનાવ્યાં છે. સુધી પાણીને છટકાવ થઈ ગયું છે.” * “તે સારું, સ્વાગતની તૈયારી કરો. અને હા, પત્ર દલથંભણને પણ લઈ લે. ત્યાંથી પોતાના પિતા જોડે બેસીને જ આવશે.' યથાસમય સચિવે સહિત રાજા યશોધર વિગેરે | પહોંચ્યા. બંને મિત્રે માતા-પિતાના પગમાં પડયા અને દલથંભણ નો વસંતમાધવ અને મંજુઘોષા-ગુણમંજરીના પગમાં. બધાને બહુ સારો લાગે. વસંતમાઘવે પિતાને. પૂછ્યું : પિતાજી! આ વહાલે બાળક કેણ છે ? વસંત ! તારા પુત્રને પણ ન ઓળખે? દલથંભણ: છે, મંજુષાને પુત્ર.” * * “અરે ખરેખર !" મંજુઘોષાએ પુત્રને છાતીએ લગાવ્યો.. તેના સ્તનમાંથી દૂધ ટપકવા લાગ્યું. થોડી વાર માટે તે તેને પિતાના ભાગ્ય પર વિશ્વાસ ન વેચે. પછી રાજા યશધરે દલથંભણની પ્રાપ્તિની વાત જ્યોતિષીના કથનથી માધવના મુખમાંથી નીકળ્યું : " “અરે તે દેવ! તું આટલે ચમત્કારી હોય છે ! હવે મેં બધું પ્રાપ્ત કરી લીધું. એટલે રડ, તેનાથી સોગણું .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust