________________ ૨૬ર વસંતમાધવતેણે ફરી દૂત મોકલ્યો. તે ફરી રાજા વિજ્યસેનને " “રાજન ! તમારી પુત્રી મંજુષા છે. તમે ખિયું બોલ્યા છે, તેથી મહારાજા વસંતમાધવ બહુ ગુસ્સે થયા. છે. તમારી પુત્રી સાથે લગ્ન કરી એ જતા રહ્યા હતાત્યારે એ એકલા હતા. તેમને પિતાના પ્રાણને ભય હતે. હવે એ લાવ-લશ્કર સાથે આવ્યા છે. જો તમે તેમની વિવાહિતા પત્ની મંજુષા તેમની સાથે વિદાચ નહીં કરે તે તેમનું યુદ્ધ-નિમંત્રણ સ્વીકાર કરે.” . . રાજા વિજયસેન બંડુ ગભરાયા. તે વિચારવા લાગ્યા હવે શું જવાબ આપું? મજુઘાષાને કયાંથી પેદા કરે ? અસંભવ છે તો ! તે યુદ્ધ નિશ્ચિત છે. હાર પણ નિશ્ચિત છે.” રાજાનું મૌન અને પ્લાન મુખ જોઈ મંત્રીએ દૂતને. કહ્યું : " “દૂત! તમે અતિથિ ભવનમાં રહો. અમે વિચાર કરી જવાબ આપીશું * દૂતને અતિથિ ભવનમાં મોકલવામાં આવ્યો. એક પ્રહર મંત્રણા થઈ. નિશ્ચર્ય થશે કે મહારાજા વિજયસેન ધનદ્રવ્ય અને ભેટ-સામગ્રી સહિત કુલ વસતિમધર્વને મળે એ જમાઈ તે છે જ. રાજકુમારીના મૃત્યુની ઘટના સાચે સાચ સંભળાવે અને માફી માગી યુદ્ધ ટાળે.” .