________________ 268 વટેમાર્ગ રહ્યો હતો. એના મનમાં સંશય થયે– કેણ છે આ આટલા મોટા રાજા? રોકાયેલા પથિકે વિચાર્યું : હશે કેઈ, મારી પાસેથી શું લેશે ? રાજા છે તે રાજા સાથે જ ટકરાશે.” પથિક સૂઈ ગયે. પણ ઊંઘ કેવી રીતે આવે ? કયારેક હાથી ચીસ પાડતા અને ક્યારેક ઘેડા - હણહણતા. ઊંઘ આ અવાજથી ડરી ગઈ. તેથી જાણે ક્યાં ભાગી ગઈ? . ' સવાર પડયું તો મુસાફરે મુખ ઊંચું કરી જોયું. સૈનિકે ઝાડ કાપતા હતા. કદાચ તેના મનમાં જિજ્ઞાસા. ન હતી, તેથી મુસાફર યુવકે એકને પૂછ્યું : આ કયાંના રાજા છે ? . કયાંના કહું?” મુંઝવણથી સૈનિક બોલ્યો. બીજા સાથીએ કહ્યું : ' ‘બતાવી દો.' ' ' ' “અરે, તો તમે જ બતાવી દે. મને તે આંગળીમાં વાગી ગયું. જુઓ, નખ કેવા નીલા પડી ગયા છે. પહેલે સેનિક પિતા ની આંગળી ફેંકવા લાગ્યા. ત્યારે બીજાએ મુસાફરને કહ્યું : ' . ' .! “ભાઈ ! આ વિજયપુરના રાજા છે અને પતનપુરના ' “સારું, તે એમનું નામ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust