________________ વસંતમાધવ-૩ ‘વસંતમાધવ.” | મુસાફર ઊછળી પડયો અને શિબિર તરફ દોડે.. બૂમો પાડતો ગયે- “વસંતભાઈ! ભાઈ વસંતમાધવ, તમે. ક્યાં છે ?' સેવકેએ ધમકાવ્ય : બહુ જંગલી છે. કેમ બૂમ પાડે છે ? તારે શું કામ છે ?" ગુણચદ્રને પોતાની ભૂલ સમજાઈ. અશિષ્ટતા દુર: કરી. શિષ્ટતા બતાવી, કારણ કે સેવક ભાવોદ્રેક અને. સહજ અપનત્વને અશિષ્ટતા સમજી બેઠા હતા. તેમની પણ ભૂલ ન હતી. બંનેની ભાષા એક સરખી જ હોય. છે, જેમ કાક–પિક અને બક-મરાલના ઉપરને રંગ.. શિષ્ટતાપૂર્વક ગુણચદ્રએ સેવકને કહ્યું : “માફ કરજે ભાઈ! મારા પર કૃપા કરે અને રાજા, પાસે આ સમાચાર પહોંચાડે કે તેમનો મિત્ર ગુણચન્દ્ર, તેમને મળવા માગે છે.” સેવક હ. મનમાં વિચાર્યું- “ફાટેલાં કપડાં અને. રાજાને મિત્ર ! જરૂર કોઈ ગાંડ લાગે છે. પણ સમાચાર તો પહોંચાડી દઉં, જ્યારે રાજા આવી જશે, ત્યારે બહુ મઝા આવશે.” - સેવક વસંતમાધવ પાસે પહોંચ્યા. ગુણચન્દ્રનું નામ સાંભળતાં જ ગાંડાની જેમ રાજા યશેલરને લાડલો દેડ જ પહોંચાડી ર કોઈ ગોટલાં કપડાં . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust