________________ વસંતમાધવ-૩ 270 ઝાડ નીચે ઊભા રહેલા ગુણચન્દ્રને વળગી પડે. બધા નવાઈથી જોવા લાગ્યા. સૂચક સેવકને પિતાના અનુમાન પર બહુ દુ:ખ થયું. છતાં પણ તેનું ભાગ્ય કે વસંતમાલવે પિતાને હીરાને હાર તેને આપી દીધો “અરે સેવક ! આવી ખુશખબર સંભળાવનારને તે જાણે -શું આપવું જોઈએ. છતાં હમણાં આ રાખ.” પછી ગુણચન્દ્રને પૂછ્યું : ‘તારી ભાભીની કશી ખબર છે ? એ તે વિમાનમાંથી - પડી ગઈ હતી.” . અરે હું તે ભૂલી ગયે. અમે બંને સાથે છીએ. એ સરોવર પર ગઈ છે. ત્યાં નાહી ધેઈ સામાયિક કરી - રહી હશે.” . પણ આવું છું - આગળ-આગળ ગુણચંદ્ર અને પાછળ-પાછળ વસંત- માધવ. એ બંનેની પાછળ સેવક ગુણચન્દ્ર બૂમ પાડતો * જ હતો...ભાભી: ભાઈ ! ભાભી, ભાઈ ! ભાઈ આવી - - ગયા. - ' વાસંતી સાથે મંજુષા પણ એ દિશામાં જતી હતી. પાછળ-પાછળ દાસીઓ. ગુણમંજરી સામાયિક કરી ઊઠી જ હતીઃ સામાયિક કરવા માટે 168 કાંકરાને તેણે પાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust