________________ 211 વસંતમાધવ-૩. મા! તું તારી મા કયારે ન હતી? તમે મારી, સાથે શું ખરાબ કર્યું છે? કશું જ નહીં, જે પણ કર્યું - એ મારા કર્મોએ. મારા અશુભ કર્મોએ. મારાં અશુભ કએં પહેલાં તમારું હૃદય બદલ્યું અને હવે શુભ કર્મોથી. તમારા હૃદયમાં મમતા ભરી દીધી. મારી મા! જે પણ તમે કર્યું, એમાં મા ! મારું, તે ભલું છુપાયું હતું. આજે હું જે કાંઈ છું, એ તમારા કાણે જ છું. મારે પણ વિશ્વાસ કરે, હું તમારી જ છું.” વિજયપુરમાં આનંદ છવાઈ ગયે. યાચનું ભાગ્ય ખૂલી ગયું. આ સમય દરમિયારાજા વિજયસેને વસંતમાધવનું રાજતિલક કરી દીધું અને રાજકાજમાંથી મુક્તિ લઈ લીધી. હવે વસંતમાંધવા બે રાંને રાજા થઈ ગયે-પિતનપુર અને વિજયપુર. થોડા દિવસ વિજયેપુરમાં રહી વસંતમાધવે પિતાના સુશાસનને આદર્શ આચ્ચે. પછી, કૌશામ્બી જવા પ્રસ્થાન કર્યુંઅને સસરા વિજયસેનને પિતાના તરફથી રાજ્ય પ્રતિનિધિ નિયુકત કરી . “મારા પહોંચ્યા પછી તમે કૌશામ્બી-જરૂર આવજે. છે. આવું જે, આમંત્રણ તેણે પિતનપુરના ભૂંપૂર્વ રાજા જિતશત્રુને આયુ હતુંભરતપુરના રાજા તથા રાજપુત્ર ચન્દ્રચૂડને પણ આવ્યું હતું એ આ બધાને કૌશામ્બીમાં ભેગા કરી મહાન ઉત્સવ કરવા માગતે હતે.. AC. Gunrathasun