________________ 214 લસંતમાધવ-૩ - આ તમારા નગરના શેઠ છે. હવે શું થવાનું છે, એનો નિર્ણય એ કરશે. તેમના પર છોડું છું.' શેઠે માધવને કહ્યું : “વસંત! હવે તંગ ન કર. રહસ્ય પરથી પડદો ઊઠાવી લે. બહુ થઈ ગયું. - . ત્યારે હસીને વસંતમાધવે પિતાના સસરાને કહ્યું : ‘તાત! જો આ સમયે તમારી બેટી આવી જાય તે તમે , , , , , : “અરે તો તે હું આનંદથી ઝમી ઊઠીશ. વસંત- . માધવની વાત પૂરી થતા પહેલાં જ વિજયસેન બોલ્યાતે શું સાચે જ તે મરી નથી ? કયાં છે ? હવે ભલે , મને મારી નાખો. એક વાર મારી લાડલીને જોવા દે. હવે . -તમારી પાસે શું, ક્ષમા તે હું તેની પાસે માગીશ. મૂળ અપરાધી હું તેને છું. બેલા–બોલાવે. બેલા !" રાજા વિજયસેન બૂમ પાડવા લાગ્યા. વસંતમાધવના સંકેતથી વાસંતી સાથે મંજુઘેષ આવી. રાજા વિજયસેન તેને વળગી પડયા અને હૂ-હું કરી રડયા. કરુણ અને આનંદની મિશ્ર લહેરે ઊઠી. બધાની આંખે ભીની થઈ ગઈ. સચિવ વિગેરે પણ રડ્યા. બહું સમય પછી લહેરે ઊઠતી બંધ થઈ, તો વસંતમાધવે ટૂંકમાં બધી વાર્તા કહી. આ વાતમાં શેઠ ભાગચન્દ્ર અને વાસંતીનું Jun Gun Aaradhak Frusto, રાજ P.P. Ac. Gunratnasuri M.S.