________________ વસંતમાધવ-૩ 263 આ જ થયું. વિજ્યસેન રાજાએ કરબદ્ધ થઈ વસંતમાધવ પાસે જઈ કહ્યું : સાચે જ તમે મારા જમાઈ છે. ત્યારે મારી ભૂલને કારણે મારી પુત્રી મરી ગઈ. હવે હું તેને પેદા નથી કરી શકતા. તમે મારા પ્રાણ લઈ લે. હું અપરાધી તે છું. જ. પણ યુદ્ધને વિચાર છેડે.. વસંતમાધવે કહ્યું : શું તમે તમારી પુત્રીનાં લગ્ન કરવા તૈયાર ન હતા તૈયાર પણ હંતા, તે તેની પસંદગીના વર સાથે લગ્ન કરવા માગતા ન હતા, અથવા. પછી તમને રાજકુમાર વર પસંદ ન હતે ?" કયા અપરાધને કારણે તમે પુત્રીઘાતક બન્યું ?? ' રાજવિજ્યસેન રડી પડયા જમાઈ રાજ! હવે આ ઘા પર મીઠું ન નાખું. મારી પાસે કોઈ જવાબ નથી. હું તેં માફી જ માંગી - શેઠ ભાગચ પણું. મંજુ ઘાષા, વાસંતી વિગેરે સાથે વસંતમાધવના આમંત્રણથી પડાવ પર આવ્યા હતા. એ પણ અહીં હતા. મંજુષા અને વાસંતી અંદર હતાં. વસંતમાધવે શેઠ ભાગચન્દ્ર તરફ. સંકેત કરી રાજા વિજયસેનને કહ્યું : P.P.H. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust