________________ - વસંતમાધવ-૩ 261 મંજુષાની આંખોમાં આંસુ આવી ગયાં. વસંતમાધવ બોલ્યો : સ્ત્રીઓની આંખમાં દરેક ક્ષણે આંસુ જ ભરાયેલાં હોય છે. હું તો જઉં છું.” 1 ts જવાબની રાહ જોયા વિના માધવ ઊડી ગયે. -અંધારામાં જ પડાવ પર પહોંચી ગયે. સવારે બધી -વ્યવસ્થા કરી અને દૂતને સમજાવી રાજા વિજયસેન પાસે મક. દૂતે કહ્યું : ' , “રાજન ! પિતનપુરના મહાપરાક્રમી રાજા અને કૌશામ્બીને ભાવિ શાસક કુંવર વસંતમાધવ તમારા જમાઈ છે. એ તમારી પુત્રી અને પિતાની પત્નીને વિદાય કરાવવા આવ્યા છે. તમે તેમનું સ્વાગત કરે અને તમારી કન્યાને તેમની સાથે વિદાય કરે.” : રાજા વિજયસેનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. સચિવે પર નજર નાખી. ભયભીત જેવા હતા. પછી રાજાએ જ કહ્યું : , ‘દૂતતમારા રાજાને જરૂર ભ્રમ થયું છે. તેમની સાસરી બીજે, કયાંક હશે. ભૂલમાં એ અહીં આવી ગયા છે. મારે કઈ પુત્રી નથી. જ્યારે પુત્રી જ નથી, તો જમાઈ કેવા ? તમારા સંદેશાને આ જવાબ છે.” દત પાછો જતો રહ્યો. વસંતમાધવને બધું જણાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust