________________ વસ તમાધવ–૩ - 238 રાજા જિતશત્રુ ચાવડી અને મંજુઘોને સમાન રૂપમાં પોતાની બેટી માનતા હતા–તે રીતે ભરતપુરનરેશ પણ ચન્દ્રચૂડ અને માધેરાવ-બંનેને પિતાના જ પુત્ર માનતા હતા. વસંતમાલવે ભરતપુરના રાજાને પોતાનું છૂપું નામ ધોરાવ જ કહ્યું હતું. આખું નગર તેને આ નામથી જાણતું હતું. રાજ્યમાં એ મહત્વપૂર્ણ વ્યકિત માનવામાં આવતો હતે. જાન-પ્રસ્થાનને સમય આવ્યે જાનની સજાવટનું કામ માધેરાવ (વસંતમાધવ ને સેંપવામાં આવ્યું. માધેરાવે પિતાની સૂચના પ્રમાણે સજાવટ કરાવી. રથ, ઘોડા હાથી સજાવડાવ્યા. એવી અદ્ભુત યારી થઈ કે જેનાર દંગ રહી ગયા. યથાસમયે જાને પતનપુર જવા પ્રસ્થાન કર્યું. અનેક દેશના રાજકુમાર જાનમાં હતા. યથાસમયે જાન પિતનપુરની સીમામાં પ્રવેશી. સ્વાગત કરી રાજા જિતશત્રુએ " જાનને ઉદ્યાનમાં રાખી. સજાવટ જોઈ એ પણ ચકિત થયા. વેવાઈ ભરતપુરનરેશને પૂછ્યું તે એમણે માધેરાવ સાથે પરિચય કરા. પિતનપુરનરેશ જિતશત્રુએ વસંતમાધવ ઉકે. માધેરાવને વિનંતી કરી : ‘તમે મારા જમાઈના મિત્ર છે. તેથી જમાઈ - જેટલા જ સમ્માનિત છે. છતાં પણ મારી વિનંતી છે કે મારા મંડપની સજાવટ : પણ જોઈ લે અને સેવકોને સૂચના કરે.” : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust