________________ 248 વસંતમાધવ-૩ “પાછા જાઓ. તમે કેવી રીતે આવ્યા ? જુએ છે, આ કેદીઓની દશા ? આ પણ તેમને પકડવા આવ્યા હતા. તમે પણ એ માટે આવ્યા હશે. પણ તેમને પહોંચી વળશે નહીં. અસુર પણ તેમને મારી શકતા નથી અને દેવ પણ. આ બધાની પાસે મેટી વિદ્યાઓ છે. એ અદૃશ્ય થઈ જાય છે અને વિદ્યાઓથી મારે છે. જવ વહાલે નથી? જલદી કરો. હજુ રાત છે. દિવસ ઊગશે તે એ લોકો અહીં આવી જશે અને આખો દિવસ અહીં રહેશે.” જ્યારે બંદિની બધું કહી ચૂકી તે વસંતમાલવે મને જીવનમાં કોઈ મોહ નથી. કેને મરવાનું નથી? એમને જીતવને જે કંઈ ઉપાય તમને ખબર હોય તો બતાવે, જરી બતાવે.” . . . . . . સ્ત્રીએ કહ્યું : - - , : “અહીંથી પશ્ચિમમાં ચાલ્યા જાઓ. દસ કોસ દૂર એક પહાડ છે. ઝરણા પાસે જે એક ગુફામાં ગી રહે છે. તેને પ્રસન્ન કરી લે તે એમને જીતી શકશો?' * * બસ, હવે વસંતમાધવ જદી ચઢ્યું. ત્યારે ગુફાદ્વારનો શિલા ખસી, પે ધૂર્ત યોગી પ્રવેશ્યો. દરવાજે હજુ ખુલ્લે હતો. કદાચ બાકીના ચેરે પણ પાછળ-પાછળ આવી રહ્યા હતા. વસંતમાધવ તિરાડમાંથી જોઈ રહ્યો હસ્તે. ગીએ પિતાને કપટી વેશ ઉતાર્યો. દાઢી બનતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust