________________ -૨પર વસંતમાધવ-૩ ત્યારે પત્ર આ હતો. પત્રમાં મરવાની વાત લખી ન --હતી, સંકેત હતો. પણ વાસંતીએ તે પિતાને કહ્યું હશે કે હું મરી ગઈ છું. પિતા બહુ દુઃખી થયા હશે. હવે જોશે તો ચમકી જશે.” આમ મંજુઘાષા જાણે શું-શું વિચારી રહી હતી. સેનાની વચમાં તેને રથ વિજયપુર તરફ આગળ વધતો હતો. ગુણચન્દ્ર અને ગુણમંજરીએ વસંતમાધવની બહુ - રાહ જોઈ. પછી ગુણચન્દ્રએ, ગુણમંજરીને કહ્યું: ' “ભાભી ! આમ કયાં સુધી બેસી રહીશું? ગીરાજની રજા લઈ આપણે બંને ભાઈને શોધવા જઈએ. તેમને મળવાનું જ છે તે ત્યાં જ પગ ઉપડશે.” . ગુણમ જરીએ કહ્યું .. : : ' , . “દિયર ! તમે સાચું કહ્યું. તેમના વિના એક ક્ષણ એક વર્ષની જેમ પસાર થાય છે. તેમને શોધતાં–શેધતાં જ પ્રાણ આપી દઈશ. પણ હવે બેસીને પ્રતીક્ષા નહીં કરું.” - નિશ્ચય થઈ ગયો. બનવાકાળ થવાનું જ છે, એ સમજી એગીએ સ્વજનને શેધવાની અનુમતિ આપી દીધી. બંને ચાલ્યાં. જ્યાં રાત પડતી, ત્યાં રોકાઈ જતાં. ફળ વિગેરે ખાઈ ભૂખ સંતોષતાં. વનને માર્ગ હતો. એક વનમાં અશુભ કર્મ પ્રગટ થઈ ગયાં. ચેરેએ ઘેરી લીધાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust