________________ 246 વસંતમાધવ - યોગી થડા નરમ પડયા. વસંત માધવ કશું કહેવાને. હતે તે જ સમયે ચાર ચાર આવ્યા અને ચોરીનું ધન ગી રૂપ ચેરનાયકના પગમાં મૂકી દીધું અને શાબાશી. મેળવવાની આશામાં બોલ્યા : - કેટલું મળ્યું છે આજે ! હીરાનાં આભૂષણ પણ. બધાથી વધારે છે.” ગીરૂપ ચોરનાયકે કહ્યું : સાથીઓ ! હવે તમારા બધાનો અંત નજીક આવતે. દેખાય છે. કારણ કે વસંતમાધવે તમને મારવાનું-પકડવાનું બીડું ઝડપ્યું છે. હવે શું કરશો ? ચાર બોલ્યા : " અસંભવ! એવી કઈ માતાને પુત્ર છે, જે અમારા પડછાયાને પણ પકડી શકે. અમારામાંથી કઈ એકને પણ. સામને કરી શકતું નથી. હમણું આવી જાય તો યમલેક પહોંચાડી દઈએ.” વસંતમાધવે ગીને કહ્યું : “ભગવદ્ ! એ તે મહામૂખ છે, જે તમારા જેવા તપસ્વીના વચનેને વિશ્વાસ નથી કરતા. તમે મને આજ્ઞા આપે, તે હું હમણાં જવું અને વસંતમાધવનું માથું તમારા પગમાં મૂકી દઉં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust