________________ 244 વસતાધવ-૩, 11ન ગેત્રને સમર્થ ઉત્તરાધિકારી મળી ગ છે, તે રાજપાટ તેને જ આપી દીક્ષા ગ્રહણ કરી લઉં. પણ હજુ સમય આવ્યું ન હતું. તેથી વિચાર, સંક૯૫ ને બ. પિતનપુરમાં અચાનક જ ચરોનો ઉપદ્રવ વધી ગ. જનતા ત્રાહિ–ત્રાહિ કરી ઊઠી. ત્યાં સુધી વાત આવી ગઈ કે પુરવાસીઓએ નગર છેડવાનો નિશ્ચય કરી લીધું. કારણકે રાતની રાત જાગવા છતાં ચેર પકડાતા ન હતા. રાજાના સજાગ પહેરગીરે અને રક્ષકે પણ નિષ્ફળ ગયા. રાજકેષમાં પણ ચોરી થઈ ગઈ. ત્યારે રાજાએ સભામાં બીડું મૂછ્યું: કોણ પકડશે ચર? ઊઠાવે બીડું, મેં માગ્યું ઈનામ મેળવશે.” કેઈની હિંમત ન ચાલી. લેકો ગુસપુસ કરવા લાગ્યા–ચાર હોય તે પકડે. હવાને કણ પકડે? કેણ, જાણે ચાર કયારે આવે છે અને કયારે જતા રહે છે? મેટા જાદુગર છે-મહામાયાવી. " , વસંતમાલવે બીડું ઊડાવ્યું. તાળીઓનો અવાજ થયો. રાજાએ કહ્યું : ' “તે જાણતો જ હતો કે તમે જ આ કામ કરી શકે તેમ છે. જોઈએ તેટલી સેના સાથે લઈ જાઓ.” “તાત! એકલે જ પકડીશ. તમારે આશીર્વાદ મારુ બળ હશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust