________________ -વસંતમાધવ-૩ 243 “અરે, તે વસંતમાધવ પર તમારો અધિકાર શું મારાથી ઓછે છે? એ તે ફરવા નીકળ્યો જ હતો. પછી તમે એ પણ કહે છે કે કૌશામ્બીના રાજપરિવારનું અને તમારુ ગોત્ર એક છે. એ તો તમારે અધિકાર છે. મારો અતિથિ અને તમારું કુળ-ગોત્રનો-ઘરને જ છે.” જાન વિદાય થઈ ગઈ. ચાવડી અને મંજુષા એક બીજાને મળીને રડયાંમાં અને છૂટાં પડયાં. બધાની સાથે વસંતમાધવ નગર–સીમા સુધી જનને વળાવવા ગયે. જ્યારે પાછા ફરવા લાગે તો ચન્દ્રચૂડને કહ્યું : - છૂટા પડવાથી શું મિત્રતા તૂટી જાય છે ? આજે છૂટા પડીએ છીએ, તો કાલે મળીશું પણ ખરા. છૂટા પડેલા મળે છે અને મળેલા છુટા પડે છે. આ તો જીવનના બે છેડા છે.” બંને મિત્રો પિત–પોતાની દિશાઓ તરફ વળ્યા. વસંતમાધવ અને મંજુષા જમીને એકાંતમાં બેઠાં. પિત– પિતાની કથા સંભળાવી. બંનેનું હૃદય હલકું થયું. હવે બંનેના દિવસ પિતાપુરમાં આનંદથી પસાર થવા લાગ્યા. પુત્ર-વિગના દુઃખથી વસંતમાધવ વધારે દુ:ખી થયે. કારણકે તેના માટે આ નવું દુઃખ હતું અને મંજુ ઘોષાને ઘા સમયે ભરી દીધું હતું. આ * દિવસે પસાર થતા હતા. રાજા જિતશત્રુ વસંતમાધવ પર મુગ્ધ હતા અને વિચારતા હતા કે હવે પોતાના કુળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust