________________ વસંતભાધવ-૩ ખુશ થઈ એગીએ અનુમતિ આપી દીધી. વસંતમાધવ તરત રાજભવન આવ્યું. રાજકોષમાંથી ઘણાં જ, રત્ન કાઢયાં અને ઝડપથી વેગી પાસે આવી છે : - “ભગવદ્ ! તમારે સંગ બહુ ચમત્કારી છે. આજે ચેરીમાં સફળ થઈ ગયે. આટલાં રત્ન ઊઠાવી લાવ્યા. પહેલી સફળતાની તુછ ભેટને સ્વીકાર કરે.' , * કપટી ભેગીએ કહ્યું : અરે, અમે તો આ માયાને અડતા પણ નથી. છતાં પણ તમને નિરાશ નહીં કરું. મારા આ ભક્તોને આપી દે.” ચારે ચોરોએ રત્ન સમેટી લીધાં અને વનમાં વિલીન. થઈ ગયા. પાછળ-પાછળ છાયાની જેમ વસંતમાધવ પણ લાગી ગયે. ચારે ચોર એક ઝાડીમાં ઘૂસ્યા. એક પથ્થર ખસેડ અને ગુફામાં ઘૂસી ગયા. વસંતમાધવ પણ ઘૂસ્ય, સંતાઈ ગર્યો. ચારેએ ધન ગુફામાં મૂકયું અને બહાર જતા રહ્યા. પૂર્વવત્ પથ્થરથી દ્વાર બંધ કરી દીધું. . વસંતમાધવે ગુફાનું નિરીક્ષણ કર્યું. ચારે તરફ ધનના ઢગલા હતા. સોનું, ચાંદી અને રત્ન. મૂલ્યવાન કપડાં પણ હતાં. જ્યાં-ત્યાં મનુષ્યનાં હાડપિંજર લટકાવેલાં હતાં. કેટલાક મનુષ્ય કેદ હતા. એક ખૂણામાં બેઠેલી સ્ત્રી પણ બંધનમાં બંધાયેલી હતી. ગુફા લાંબી-પહોળી હતી. વસંતમાધવને સ્ત્રીએ જે તે બેલી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust