________________ વસંતમાંધવ-૨ 225 . રાજાએ તિષીને ખોબા ભરી રત્ન આપ્યાં. પ્રસન્ન મને આશીર્વાદ આપતા જોતિષી જતા રહ્યા. પછી રાજાએ મંત્રીને સલાહ આપી- “મંત્રીજી ! આપણે બધા અત્યારથી પ્રસ્થાન કરીએ. દેશે વટાવતા સાગરના તટ પર પહોંચીશું. મા માં સમય લાગશે.” મંત્રીએ અનુમોદન આપ્યું : હા, સારું તે છે. ચોથા વર્ષની મધ્યમાં સાગર– તટ પર પહોંચી જઈશું. નિર્ણય થઈ ગયો. રાજા-રાણી, મંત્રી–મંત્રી પત્ની દાસીઓ, સેવક અને તેના બધાએ મુહૂર્ત જોઈ પ્રસ્થાન. કર્યું. રાજા યશોધર અને મંત્રી વિગેરે નગર–ગામ જેતા સમય અને સ્થાનનું અંતર ઓછું કરતા હતા. ફરવાનું હતું જ. જીવનસંગિની અને આકાશચારી યાન સાથે હતું. તેથી વસંતમાધવ અને મંજુઘોષા. ભૂમિમંડળના દર્શનીય સ્થાને જોતાં-જોતાં ઊડતાં હતાં.બસ. દુઃખ એટલું હતું કે આ ભ્રમણમાં ગુણચન્દ્ર અને ગુણમંજરી સાથે ન હતાં. મંજુ ઘોષાએ વસંતમાધવને કહ્યું : નાથ ! યાન નીચે ઊતારો.” '! કેમ, કેઈસરોવરમાં સ્નાન કરવાનું મન છે કે શું ?" 2 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust