________________ વસંતમાધવ-૩ 233 “મા ! તમે કેણું છે? મને મરી જવા દે. સમુદ્રમાં પડવા છતાં હું કેમ બચી ગઈ? બેટી ! તેં મને મા કહી તો એમ જ કહી ? એવી 'કોણ મા હોય, જે પોતાના સંતાનને મરી જવા દે “માહું એવી જ માતા છું. મારો લાલ ટપલી સહિત તણાઈ ગયો. હું તેને બચાવવા કુદી પડી. મેજાએ મને અહીં પટકી દીધી. મેં તેને મરી જવા દીધો. હું તેને બચાવી ન શકી.” ‘બેટી જે હૃદયથી પ્રેરાઈ તું સાગરમાં કુદી હતી, એ માતૃહૃદયને પૂછે કે હું મા થઈ તને મારવાની કે શિશ કરું ? તે મને બચાવવા પ્રયત્ન કર્યો અને હું પણ પ્રયત્ન જ કરીશ બેટી ! એક વાત એ પણ વિચાર કે જે - સાગરની વચ્ચેથી તું તટ પર આવી, અને હું તને મળી ગઈ, એમ જ શું તારો પુત્ર પણ નહીં બચ્ચે હેાય ? * ભાગ્ય પર ભરોસો કર. ભાગ્ય બહુ ચમત્કારી હોય છે. તેને માટે અસંભવ જેવું તો કશું છે જ નહીં. . " “મા! ધીરજ આપવા માટે આવી જ વાત કહેવામાં આવે છે. પણ હું એ યથાર્થને જોઈ રહી છું, જેને જોઈ જીવવા નથી માગતી. હવે કોના માટે જીવતી રહું ?" . . . “બેટી ! હું તને બતાવું છું, કે શા માટે જીવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust