________________ 2 34 વસંતમાધવ આ જે મારા વાળ ગરમીથી સફેદ નથી થયા. આ માનવદેવું કર્મ કરવા મળે છે. એટલે કર્મ કરવા જીવતી રહે. કર્મ એક છે. શુભ-અશુભ તેના બે છેડા છે. શુભકર્મ કરવાથી સારું ફળ પ્રાપ્ત કરીશ અને કુકર્મ કરવાથી ખરાબ ફળ પ્રાપ્ત કરીશ. - “આ બધું શુભકર્મનું ફળ છે. જેટલું ખરાબ કર્યું તેનું ફળ ભેગવવાથી શા માટે દૂર ભાગે છે ? શુ શુભફળ. ભેગવવાથી દૂર ભાગી હતી ? આત્મહત્યા કરીશ તો એક મહા અશુભ ફળ બીજુ જોડાઈ જશે. બેટી ! બધું જ છેડી દે. પણ ધીરજ, ધર્મ અને સાહસ આ ત્રણેને ન. છેડ. મંજુષાને સંતોષ થશે. એ વૃદ્ધાની સાથે તેના. ઘરે જતી રહી. જીવને એક નવો વળાંક લીધો. વૃદ્ધાને સહારે, દેવને ભરોસે. ખરાબ દિવસે ફરી સારા દિવસે જેવા થઈ ગયા. વૃદ્ધાએ વિચાર્યું, મારી ધર્મસુતા છે. કુખે જન્મ નથી. લીધે તે શું થયું? તેની રક્ષા–સુરક્ષાની વ્યવસ્થા કરવી એ મારે ધર્મ છે. મારી પાસે એ સુરક્ષિત નથી. હું એકલી અને અસહાય છું મંજુષા યુવાન અને રૂપવતી. છે. કામી-કુમાગી તે દરેક યુગમાં હોય છે. ક્યારે ન. હતા અને કયારે નહીં હોય? રાજભવનમાં રાખું તે. સુરક્ષિત રહેશે. રાજા તે ગરીબ, બાળક, વૃદ્ધ સ્ત્રી, ગાય: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust