________________ 2.24 વસંતમાધવ-ર, રાજા યશે ધરે રાજતિષને બોલાવ્યા. મંત્રી વિગેરે . પણ હતા. રાજાએ પ્રશ્ન કર્યો : “પંડિતજી ! યુવરાજ વસંતમાધવ અને મંત્રીપુત્ર - ગુણચન્દ્ર-બંને પૃથ્વી–ભ્રમણ કરવા ગયા છે. યુવરાજ એક મહિના પછી પાછા આવવાને વાયદો કરી ગયે હતો. કેટલાય મહિનાઓ પસાર થઈ ગયા. એ બંને કયારે. આવશે? આવશે કે નહીં ? તિષીએ પ્રશ્ન પર વિચાર કર્યો. ગણિત ગણી, જોયું. કુંડળી બનાવી. રાજાને કોઈક ફળનું નામ પૂછ્યું. . પછી બધી વાતો પર વિચાર કરી કહ્યું : “રાજન ! તમે નિશ્ચિંત રહો. બંને આવશે. જરૂર : આવશે. પ્રતીક્ષા લાંબી છે. બાવીસ વર્ષ, અગિયાર દિવસ, પછી યુવરાજ તમને મળશે. ' “રાજન ! એક બીજી વાત છે. અત્યંત મહત્વપૂર્ણ છે. રાજકુમારના ગયા પછી પૂરા ચાર વર્ષ પછી સમુદ્રના તટ પર તમને એક મહત્વપૂર્ણ વસ્તુ મળશે–જીવતી-- જાગતી. તેને સંબંધ કુમાર સાથે હશે.” - “પણ એવી કઈ વસ્તુ હોઈ શકે ?" રાજાએ પૂછ્યું... તિષીએ કહ્યું : તમે યથા સમયે સાગરના તટ પર પહોંચી જજે સમય બધું બતાવી દેશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust