________________ * 124 પુણ્યપાલ ચરિત-૩ ' હવે મણિમાલાએ વિચારી લીધું કે પોતાનામાં રહેવા માટે આત્મ સંતેષ કે ? હું દેવદત્તની માસી છું. માસી અને માતામાં વધારે તફાવત પણ નથી. જાણે દેવદત્તના જન્મનું રહસ્ય બતાવવા માટે જ મણિમાલાને વિધાતાએ -સાગરચન્દ્રની દાસી બનાવી હોય. પણ નગર છોડવું પડત. પછી દેવદત્ત આજ જે કેવી રીતે બની શકત? વિધાતા પણ મટે ખેલાડી છે. આ પ્રમાણે - એ ફેરબદલી કરે છે. ફેરબદલી એ તો સંસારનું ચક્ર છે. એક વાર રાજગૃહ નગરમાં મુનિ યાદ આવ્યા. પત્નીઓ સહિત દેવદત્ત મુનિ યશોધરની મશ્કરી કરી અને તેમને ભેજન આપ્યું નહીં. મુનિએ બીજા ઘરેથી ભોજન લઈ પિતાનાં માસિક ઉપવાસનાં પારણાં કર્યા. on સમય જતાં શેઠ ગંગદત્ત અને શેડા લાલદે - સ્વર્ગવાસી થયાં. દેવદત્ત અને તેની પત્નીઓ પણ પરલોક વાસી થઈ. મુનિ નિંદાને કારણે એ છએ જણે એક નિર્ધન - શુદ્રના ઘરે જન્મ લીધો. દેવદત્ત ભાઈ બન્યા અને તેની પત્નીઓ બહેન બની. આ તે સંસારનું ચારિત્ર્ય છે. છતાં પણ લોકો નશ્વર સગા-સંબંધમાં પિતાપણું શોધે છે. છે એ છએ શુદ્રવંશી પ્રાણું ઘર ગરીબાઈનું દુ:ખ ભેળવતાં હતાં. માગી-માગીને પેટ ભરતાં હતાં. કુરૂપ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust