________________ 180 વસંતમાંધવ–૨. પિતા ! હવે હું તમારી સાથે જ આવીશ. આખી. રામ કહાણી સંભળાવીશ. હમણું મારે પરિચય કેમ આપું? તમે ગમે તે સમજીને લઈ જાઓ. મારે પણ સહારો જોઈએ છે. લકે કહે છે કે ધન મોટી વસ્તુ છે. પણ હું કહું છું કે માણસ મોટી વસ્તુ છે. માણસ વિના માણસનું કામ. નથી થતું. તમે જ કહે, હું ખોટું કહું છું ? . હવે બધી વાતે અહીં કેમ કરીએ? ચાલે ઊઠે.. પણું તમારું શુભ નામ તે કહો.” “આ તે ચણુ નામ? સારું તે નથી પણ મને. વસંતમાધવ કહે છે. સારું નામ છે. પણ હું તે વસંત જ કહીશ અથવા માધવ કહીશ. ખોટું ન માનશો.” “પિતા! આ બેમાંથી હું તમને એક પણ નામ નહીં - લેવા દઉં. તમે તે બસ, વત્સ જે કહેજો. " હા હા હા’ કરી શેઠ ભાગચન્દ્ર હસવા લાગ્યા. સારથીને બોલાવ્યું. તે આ. વસંતમાધવે પિતાના. યાનને તોડી-મરડી સારથીની મદદથી રથના પાછળના ભાગમાં મૂકી દીધું. બંને બેસી ગયા. ઘડાઓએ પગ ઉપાડયા અને ઘન-ઘનને અવાજ કરતે રથ વિજયપુર: તરફ પાછા ફરવા લાગ્યા. . . દરવાજા પર રથ ઊભો રહ્યો તે શેઠાણું. ભાનુમતી ડી આશ્ચર્ય પામી આજે તે વનભ્રમણ કરીને જદી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust