________________ 208 વસંતમાધવ-ર. “તમે ગમે તેટલા ગુસ્સે થાવ, પણ મને તેની ચિંતા નથી. જે પ્રમાણ આપું તે માનશો? જો તું પ્રમાણ ન આપી શકે તે ?" તે મારું માથું અને તમારી તલવાર અને જે. પ્રમાણ આપી દીધું છે ? - તે પછી જે છે તે કરજે. ભલે મંજુર્ઘષાનું માથું તે વાંચે આ પત્રને પત્ર વાંચે તે મહારાજા વિજયસેનની આંખ સામે અંધારું છવાઈ ગયું. એકદમ મુરઝાઈ ગયા. પછી બેલ્યા : ' “રાણી ! તે મને જગાડ તો ખરો, પણ વાર કરી.. જ્યાં માનવતી ગઈ, હું સમજીશ, ત્યાં મંજુઘષા પણ ગઈ. તને મરજી ફાવે તેમ કર. પણ મારી એક પ્રાર્થના.....!” * I “તમે આજ્ઞા કરે. તમે કહેશે તો હું કશું નહીં કરું. તમારી બેટી છે, હું તે વિમાતા છું.” “એ વાત નથી રાણુ! તું ગમે તે કર, હું તને . અધિકાર આપું છું. પ્રાર્થના એટલી કે જે કાંઈ કરે, એટલું છૂપી રીતે કરજે કે જગતમાં મશ્કરી ના થાય.” આમ કહી મહારાજા ફરી રાજસભામાં જતા રહ્યા . અને આજના બધા પ્રશ્નો પંદર દિવસ માટે ટાળી દીધા.... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust