________________ 212 વતંતમાધવ-ર, ઉદ્યાનમાં પહોંચી ગઈ. સુરંગદ્વારની બહુ જ અંદર સુધી ઘાસ, ઝાંખરા અને કાંટાવાળી ઝાડીઓહતી. મનમાં થયું કે કેટલું હટાવી શકીશ? આગ લગાવી દઉં. મશાલ હાથમાં હતી. પછી મંજુષાની શિખામણ યાદ આવી ગઈ. જીવહત્યા મહાપાપ છે એટલે વિચાર છેડી દીધે. દૌર્યથી દરવાજે સાફ કર્યો. મશાલ લઈ ઘુસી. બહુજ દુધ હતી. અંધારામાં અંધારું. સાપ વીંછીને ડર પણ હતાં. પણ અદૃશ્ય રક્ષકનો ભોસો પણ હતે. નાકને કપડાથી ઢાંકયું અને વાસંતી. મશાલ લઈ આગળ વધી. પણ કેશ ચાલવું પડ્યું ત્યારે ગર્ભગૃહને દરવાજે આવ્યો. દરવાજો ગર્ભગૃહ. તરફ ખૂલતો હતો. વાસંતીએ સાંધામાંથી જોયું-મંજુઘોષા સૂતી હતી. વાસંતીએ ખટ-ખટ કર્યું. રાજકુમારી ચમકી. વાસંતીએ ખટ-ખટ સાથે અવાજ પણ કર્યો–“અહીં–અહીં.” રાજકુમારી દરવાજા પાસે આવી. સાંધામાંથી વાસંતીએ કહ્યું : ' રાજકુમારી તમારી બાજુથી ધકકો મારે, હું વાસંતી છું.' = રાજકુમારીએ અવાજ ઓળખે. દરવાજામાં લાત . મારી. વાસંતી પાછળ હટી ગઈ. અડધું ખુલ્યું. બીજી લાત મારી તે પૂરેપૂરો ખુલી ગયે. મશાલને ત્યાં મૂકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust