________________ વસંતમાધવ-૨ 217 રડી પડ્યાં શેઠ-શેઠાણી. શેઠાણી બોલી : અરે, તેથી તું છેલા પ્રણામ કહી રહ્યો હતો ? શું " અમને છોડીને જાય છે તો પછી અમને મારી કેમ નથી નાખતો? તું આજ દુશમન થઈ ગયે? જાણ હતું તે પ્રેમ સંબંધ કેમ જોડ? સારા-ખરાબમાં આ તે તફાવત છે કે ખરાબ પુત્ર મળવાથી દારુણ દુ:ખ આપે છે અને સારો પુત્ર છૂટા પડવાથી પ્રાણ હરી લે છે. તે - તું અમારા પ્રાણ લઈશ? શેઠે કહ્યું : “માધવ ! ચાલ અમે તારી સાથે આવીએ છીએ. જ્યાં તું રહીશ, ત્યાં અમે રહીશું . આ વસંતમાધવે વિસ્તારથી સમજાવ્યું : " ; ' “માતા પિતા ! જેટલું દુઃખ તમને મારા છુટા પડ વાથી છે, તે શું એટલું મને નથી ? જે મને ન હોય તે તમને પણ ન થાય. પણ મિલન-વિરહનો કમ તે નિરંતર ચાલતું રહેશે. હું કૌશામ્બીથી છૂટો પડે, માતા-પિતાથી છૂટો પડ. પછી ગુણચન્દ્ર જેવા અભિન્ન મિત્ર અને આત્મરૂપ પ્રિયા ગુણમંજરીથી છૂટો પડે. હવે 'તમારાથી છૂટો નથી પડત, છૂટા પડવું પડે છે. માતા-પિતા ! હું મિત્ર અને પ્રિયાને શોધીશ. મારી, પાછળ તમે તમારી જમાવેલ વેપાર કેમ છેડે છે -