________________ 216 વસંતમાધવ-૨ વાસંતી ! આ તમારા કામનો બદલે નથી. મારા મનની ખુશીનું પ્રતીક છે. લઈ લો. વાસંતીએ વસંમાધવ દ્વારા અપાયેલ હીરાનો હાર લઈ લીધો અને પિતાના ઘરે ગઈ. રાત પસાર થઈ. સવાર પડયું. નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈ વસંતમાધવ શેઠ ભાગચંદના ઓરડામાં વંદના કરવા પહોંચે. શેઠાણ ભાનુમતી ત્યાં હતી. વસંતમાધવે બંનેને પ્રણામ કર્યા અને કહ્યું : ' ' ' . મારા છેલ્લા...” આગળ બેલી શકે નહીં. અવાજ રૂંધાઈ ગયો. બે આંસુ ગાલ પર ટપકી પડયાં. આશ્ચર્યથી શેઠે પૂછયું : .. આ શું ? પુરુષની આંખમાં આંસુ? માતા- પિતા ! પુરુષ તકલીફે માં નથી રડતો, પણ કરુણા બધાને રડાવે છે. વિરહ પુરુષના હદયને પણ પિગળાવી દે છે. જાણું છું વત્સ ! મહિનાઓ પસાર થઈ ગયા. પણ હજું તું મંજુ ઘાષાને પ્રાપ્ત કરી શક નથી, પણ પહેલાં તે તું કયારેય 23 નથી. તે . “તત ! તેના મળવાનું સુખ તમારા વિરહમાં આજે અદલાઈ જાય છે. કેમ ન રડું ? અહીં તે તેની સાથે રહી નથી શકતો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust