________________ 214 વસંતમાધવ–૨ - “મારી જીદ જોવા. પૂછે છે, બેલ, જીદ પૂરી થઈ કે નહી? હજુ પણ તારા જાર પ્રેમીનું નામ બતાવી દે.” હવે છોડ એ દુષ્ટાની વાત. આવ, દરવાજા બંધ કરી દે. વાસંતી નીકળી ગઈ અને દરવાજો ઉઠા. મંજુઘેલાએ બંધ કરી દીધો. બંધ કરીને બેઠી જ હતી ત્યાં મેઘાવંતી આવી. મંજુષાને ખુશ જોઈ તે ચકિત રહી ગઈ. પૂછ્યું : - “આજે બહુ ખુશ છે ? મારી વાત હવે તારી સમજમાં. આવી ગઈ ને ! કાલે જ મુક્ત કરી દઈશ. હું તારું લગ્ન કરાવીશ, પણ પહેલાં તેનું ઠામ-ઠેકાણું બતાવવું પડશે.” મંજુષાએ કહ્યું : બધું જ બતાવીશ. આજે હું બહુ ખુશ છું અને. હવે ખુશ જ રહીશ. બેઠાં-બેઠાં મને એક ઝોકું આવી ગયું તે સપનું જોયું કે દેવી કહી રહી હતી- મંજુ !! આજે તું મુકત થઈ જઈશ. એટલે ખુશ છું. - . ‘પણ મંજુ ! તારી મુકિત તે મારા હાથમાં છે.. સપનાની વાત છે. મને તારા ગુપ્ત-પતિનું નામ-ઠેકાણું બતાવ. પહેલાં હું તેને દેહમુકત કરાવીશ, પછી તને. મુક્ત કરીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust