________________ 213 વસંતભાધવ–૨ વાસંતી અંદર ગઈ ઓરડામાં દીવો બળી રહ્યો હાર્દ બંને એક-બીજાને વળગી પડી. રાજકન્યાએ પિતાનું દુઃખું—દર્દ સંભળાયું વાસંતી બેલી : સખી ! તું જ કહેતી હતી કે જ્યારે પુણ્ય પ્રગટ થાય છે, તે પહાડોમાં તિરાડ પડી જાય છે અને ક્ષિતિજમાં પણ માર્ગ બની જાય છે. તારા પુણ્યના પ્રતાપથી આજે દિવાલમાં તિરાડ પડી ગઈ. હવે તે તું સૂર્યને પ્રકાશ જોઈ શકીશ.” . “વાસંતી એ કહે, તને આ ગુપ્તમાર્ગની ખબર કેવી રીતે પડી? હું પણ જાણતી ન હતી. મારી માતા સ્વગીય મહારાણી માનવતી કહેતી તે હતી કે - જ્યારે શત્રુ નગરને ઘેરી લે છે, તે નવારમાંથી બહાર નીક- ળવા માટે કોઈ ગુપ્ત માર્ગ છે. પણ કયાં કયાં છે એ મે ન પૂછ્યું. “રાજકુમારી ! નવી રાણી પણ નથી જાણતી. હવે - હું સીધી રાજકુમાર વસંતમાધવ પાસે જઈશ. હવે વધુ સમય નહીં રોકાઉં. શું ખબર કેઈ આવી જશે.” - હા, બીક તે છે. ક્યારેક-કયારેક વિમાતા રાતે રાતે આવે છે. " PP “શું કરવા આવે છે ? Jun Gun Aaradhak Trust