________________ વસંતમાધવ-૨ રર૧ જે તમે કેઈને ન કહે તે મારા તરફથી મુક્તિને એક ઉપાય બતાવી શકું છું.” મને શું પડી તે કોઈને કહું? આપણે બંનેએ આ રાજપરિવારનું લૂણ ખાધું છે. મારે તમારે રાજકુમારી સાથે સરખે સંબંધ છે, સ્વામિભકિતને. તમે નિશ્ચિત થઈ કહો.” દાસીએ કહ્યું : જૂના રાજસ્થાનમાં દેવીનું તૂટયું-ફૂટયું જે દેવળ છે, ત્યાં એક ગુપ્ત દ્વાર છે. એ દ્વારથી ગર્ભગૃહમાં પહોંચી શકાય છે. આ ગુપ્તમાર્ગ નવી રાણી મેઘાવંતીને પણ ખબર નથી. બસ, હવે આગળનું તમે જાણો. હવે હું ફૂલ લઈ જઉં છું. વાર થશે તે અહીં આવી પહોંચશે.” વાસંતીની માતાએ કહ્યું : L) “સારું, હું જઉં છું. પરંતુ પછીથી ભેદ ખુલશે -તે તમે શું કરશો? હું બધું સંભાળી લઈશ.” વાસંતીની માતા ઘરે આવી અને અત્યંત આનંદ સાથે બધા સમાચાર સંભળાવ્યા. વાસંતીએ હવે એક પણ દિવસ ખેવાનો ઉચિત ન સમજે. રાતે જ જૂના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust