________________ -220 વસંતમાધવ-૨ છેવટે બંને કયાં સુધી રડશો ? તમારા બંનેને પ્રેમ હું જાણું છું. પણ ભાગ્યની વિવશતાને સ્વીકાર કરે. ડું થઈ રહ્યું છે. ચંદ્ર કેટલે ઝાંખો થઈ ગયો છે ! આપણે બધા મુશ્કેલીમાં મૂકાઈ જઈશું.” - બંને છૂટી પડી. વાસંતીએ વસંતમાધવને કહ્યું : “જીજાજી! મારી સખીને દુઃખ ન આપશો. તેણે વિમાતાનાં ઘણા અત્યાચાર સહન કર્યા છે. યાન ધીમે * ચલાવજો. કારણ કે ? " ' . - મંજુષાએ હાથ દબાવ્યા અને આગળ કશું કહેવા ન દીધું. વાસંતી હતી. વસંતમાધવ હ અને બેલ્યો : “વાસંતી ! કહ્યા વિના હું જાણી ગયે. યાને બહુ ધીમે ચલાવીશ. યાન રથ તે નથી કે જેથી ઝટકા લાગે.” આ બધા હસ્યા. વસંતમાધવ યાનમાં બેઠો. બેસતા બેસતાં પણ મંજુૉષાએ કહ્યું : 's " * “સખી વાસંતી ! તને કયારેય નહીં ભૂલું. એક કામ કરજે કે હવે કયારેય રાજભવનની સેવામાં ન રહીશ. નવી રાણી તારા પર શંકા કરશે. તારા માટે શેઠ ભાગચન્દ્રને ઘેર ઘણી જગ્યા છે. છે: એ તો શેઠે પણ સમર્થન કર્યું : P.P. Ac. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust