________________ વસંતમાધવ–૨ સખીને કહેજો કે દશમીની રાતે અહીંથી જઈશું. તમે એટલું કરે કે મારું યાન આપી જાઓ.. યાન તો હું આપી જઈશ. પણ તમે તમારા હાથથી બે લીટી લખી આપે. એમાં અહીંથી જવાની તિથિ પણ લખી દેજો. સખીને સંતોષ થઈ જશે.” વસંતમાધવે રેશમને ટુકડે લીધે અને પત્ર લખી નાખે. પકડાઈ જવાના ભયથી પિતાનું નામ ન લખ્યું. છેલે લખ્યું–‘તમારે પિતાને લાકડીના દંડામાં લપેટી એ પત્ર લઈ વાસંતી મંજુર્ઘષા પાસે પહોંચી. ત્યાં સુધી મંજુષાએ બધું સાફ કરાવી દીધું હતું. પત્ર વાંચી રાજકુમારીને શાંતિ થઈ. પત્ર વાંચી હદય સાથે લગાવી દીધો - અને એક બાજુ પર મૂકી દીધો. અહીં જ્યારે બપોર સુધી પણ કામિની મેઘાવંતી પાસે ન પહોંચી, તે તેણે દાસી દ્વારા બોલાવી. થર-થર ધ્રુજતી કામિની પહોંચી અને પહેલાં જ બોલી : - “મારે અપરાધ માફ કરજો ! મેં કઈ કસર બાકી રાખી નથી. પણ એ એટલા બધા વીર નીકળ્યા કે છે સૈનિકેને મારી ભાગી ગયા.” r : “સારું તે હવે હું તેને જોઈ લઈશ.” ગુસ્સામાં મેઘાવતી બબડી. પછી તે રથમાં બેઠી અને દાસીઓ સાથે મંજુઘાષાના ભવન પર પહોંચી. એકલી મંજુર્ઘષા હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust