________________ IS A થ મ ધી મહાવીર જૈન જાણતા કે, મા, વસંતમાધવ-૨ કે 205. વવામાં નિષ્ફળ ગઈ, તેથી ભયને કારણે રાણી મેઘાવંતીની પાસે ન ગઈ. અહીં મંજુષા વાસંતી સાથે પિતાના. ભવને પહોંચી તો લેહી જ લેહી જેઈ બેભાન થઈ ગઈ. પ્રયત્ન કરી વાસંતી તેને ભાનમાં લાવી તે મંજુઘોષાએ. કહ્યું : જ મને આખી રાત રોકી રાખી. મને શંકા ન જાય તેથી પતે પણ મારી પાસે રહી. એમને મારી તે નહીં નાખ્યા. હોય ? જો એવું થયું હોય તે હું શા માટે જીવતી રહું? “રાજકુમારી ! શંકાને મહેલ ન બનાવે. હું હમણાં. જ શ્રેષ્ઠિના ઘરે જઉં છું. એ તે કુશળ જ હશે.” “તે જા ઝડપથી.” - વાસંતી ગઈ. વસંતમાધવ તેને કુશળ મળે. તેણે સમાચાર આપ્યા : - “વાસંતી ! કેણ જાણે હું કેવી રીતે બચી ગયો ? મને મારવામાં તમે બંનેએ શું બાકી રાખ્યું ? કયાં જતી. રહી હતી ? *, પછી વાસંતીએ બધું કહ્યું. વસંતમાધવે પણ રાતનું વૃત્તાંત કહ્યું અને બોલ્યા : ! : - હવે તો આ વિજયપુર છોડવું જ પડશે. તમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust