________________ વસંતમાધવ-૨ 27 - વાસંતી વસંતમાધવનું યાન આપવા શેઠના ઘરે ગઈ હતી. એકલી મંજુષા વસંતમાધવને પત્ર ફરી વાંચી રહી હતી. ગુસ્સે થયેલી મેઘાવંતી ત્યાં આવી પહોંચી અને રાજપુત્રીને હાથમાંથી પત્ર ઝૂંટવી લીધો. પત્ર વાંચ્યું તે સંતુષ્ટ અને પ્રસન પણ થઈ, કારણ કે પ્રમાણ મળી ગયું હતું. પત્ર લઈ રાજભવન પહોંચી અને રાજસભામાંથી મહારાજાને તરત લાવડાવ્યા. આવતાં જ તેમણે પૂછયું : “મહારાણી ! એવી શું વાત છે, જેથી રાજસભામાંથી લાવડાવ્યું ? મહારાજા ! એ પૂછે કે શું વાત નથી ? તમે તે રાત-દિવસ ઊંઘે છે. ક્યારેક કશુંક જુઓ પણ ખરા.” છેવટે થયું શું ? ‘હવે થવાનું શું બાકી રહ્યું છે? બધું થઈ ગયું. બસ, એટલી કસર બાકી છે કે વિજયપુરવાસીઓ તમારા પર હસશે. તમારી લાડલી મંજુષાએ તમારું નાક કપાવી નાખ્યું. હવે નાસવાનું બાકી છે. કેણ જાણે કેની સાથે રાત-દિવસ મેજ-મઝા કરે છે.” ગુસ્સામાં વિજયસેન રાજા બોલ્યા : છે. “રાણી! ભાનમાં રહો. સૂર્ય પર કાદવ ન ઉછાળે. તું મંજુ ઘોષાથી બળે છે. તું હંમેશા તેના ગુને શોધે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust