________________ વસંતમાધવ-૨ 199 "; મંજુઘોષાની પાસે જઈ જાઉં, શું કરે છે, શું નથી કરતી. કેઢી રાજકુમાર સાથે તેનાં લગ્ન પણ કરવામાં છે. સારી–સારી વાત કહી તેને ખુશ કરીશ.” . આવું બધું વિચારી મેઘાવંતી મંજુઘાષાના મહેલે પહોંચી તે દંગ રહી ગઈ. રાજકુમારીના સેંથામાં સિંદૂર! તો શું એણે કયાંક છૂપી રીતે લગ્ન કરી લીધાં ? જરૂર તે કેઈ આવતું હશે. એણે તો કુળનું નાક કપાવી નાખ્યું. હવે તે મહારાજા પણ મારા કાબૂ બહાર નથી જઈ શકતા. પણ પહેલાં સાબિતિ તો ભેગી કરી લઉં', મનને ભાવ છૂપાવી રાણી બેલી : મંજુ બેટી! તું તે મને બિલકુલ ભૂલી ગઈ ? મારો સ્વભાવ જ ખરાબ છે, પણ હૃદય ખરાબ નથી. મારા વિશ્વાસ કરજે, જ્યારથી તું જુદી રહેવા લાગી છે, ત્યારથી મને તારી ઘણી યાદ આવે છે. પણ તેને તે કયારેય નહીં આવી હેય. આવે પણ કેમ, હું વિમાતા છું.' હાય મા ! એવું ન કહો. હું શું કરું? પિતાજીએ જુદી રાખી તે રહેવા લાગી, તમે અહીં આવી મોટી કૃપા કરી. હું ધન્ય થઈ ગઈ.' બેટી મંજુ! હવે તું મોટી થઈ ગઈ છે. તારાં લગ્ન પણ કરવાનાં છે. મેં તારા પિતાજી સાથે વાત કરી લીધી છે. મેં એક વર પણ શોધી કાઢે છે. હાય! હવે pપારકી થઈ જઈશ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust