________________ વસંતમાધવ–૨ " મંજુઘેલા વિમાતાના ચંગવચન સમજી ગઈ અને તેનું ધ્યાન પિતાના હાથની મહેંદી તરફ ગયું. મનમાં શંકા ગઈ કે ક્યાંક એને કશી ખબર તે પડી ગઈ નથી ને ? કદાચ ન પણ પડી હોય. મને ખાલી શંકા થાય છે. ખબર પડી હોય તો આમ મીઠી-મીઠી વાત કરે ? આકાશ માથા પર ઉઠાવી લેત. આમ વિચારી મંજુષાએ પિતાનું મન મનાવી લીધું. અહી મેઘાવંતી એવી યુક્તિ વિચારતી હતી કે જેનાથી ચિર પકડાઈ જાય. એકદમ તેને એક યુકિત સૂઝી અને ઝડપથી વિદાય માગી : સારું, તે જઉં બેટી !" - “આટલાં જલ્દી ? તમે હમણાં તે આવ્યાં છે ? બેટી! તારા પિતાને કહ્યા વિના આવી છું. હવે જવા દે, અને હા, આજે તું જ આવજે, મંત્રી પત્નીના ભવનમાં રોપાટ રમીશું. તેમણે મને આમંત્રણ આપ્યું છે. હું તેમને મોકલીશ. અહીં તે તારું મન પણ નહીં લાગતું હાય.” આટલું કહી મેઘાવંતી ઊભી થઈ. મંત્રીના ભવન તરફ રથ વાળી લી. મંત્રી પત્નીએ રાણીને જોઈ તે આનંદ-આશ્ચર્ય સાથે બેલી : - “મારાણી તમે ! મને જ બોલાવવી હતી ને. તમે શા માટે તકલીફ લીધી ? આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust