________________ -વસંતમાધવ-૨ 197 પાળેલી હશે. પહાડીની ગુફામાંથી ધ્યાન પૂરું કરી એક ગા બહાર આવ્યા. ગુણમંજરીને બેઠેલી જોઈ ચમકીને બાલ્યા : તું ! સ્ત્રી? અહીં ક્યાંથી? અહીંથી જતી રહે. હું બ્રહ્મચારી છું. તને અહીં નહીં રહેવા દઉં.’ ગુણમંજરી બેલી : તમે કાચા બ્રહ્મચારી છે. હું પર-પુરુષને સ્ત્રી કેવી રીતે ખંડિત થશે? પછી તે તમે મારા પિતા જેવા છે. પોતાની પુત્રીને પાસે રાખવામાં ડર છે? દુખિયારી છું” યેગી બહુ પ્રભાવિત થયા. ગુણમંજરીને ગુફામાં રહેવાની રજા આપી. હવે એ અહીં રહેવા લાગી. જીવનમાં એક ટેકે મળી ગયો, જેમ અંધારી રાતમાં દીવો બળ હોય. હવે દિનકરની પ્રતીક્ષા સફળ થઈ ગઈ. વનમાં ફળનું ભજન, ઝરણાંનું મીઠું પાણી અને જાપ-ધ્યાનની સગવડ. આ બાજુ મંત્રીપુત્ર ગુણચન્દ્ર ઝાડ પરથી નીચે “ઉતર્યો તે મિત્ર વસંતમાધવના વિરહમાં વિલાપ કરવા લાગે. એ પણ ઊઠશે અને વનમાર્ગ પર આગળ વધવા લાગે. ભાગ્યએ તેને પણ ચગીની ગુફા પાસે પહોંચાડી દીધે. ગુણમંજરીને જોઈ તો ચમકીને બોલ્યો : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust