________________ વસંતમાધવ-૨ સમજ્યા?. બંને વાર એ તમને મળવા આવ્યો હશે. ચેર સાંભળતાં જ એ ભાગી ગયે તો શું હવે ફરી આવવાનું સાહસ કરશે ખરો? “સખી વાસંતી ! મને પણ મારી ભૂલ સ્પષ્ટ દેખાય છે. પહેલી ભૂલ એ થઈ કે હું સૂઈ ગઈ. બીજી એ કે જાગી તે તેને ચાર કહી ભાગી જવા વિવશ કર્યો. મારું કર્તવ્ય એ હતું કે તેને આવવા દેત અને સ્વાગત પૂર્વક તેને બેસાડી તેની સાથે વાત કરતી. સાચે જ એ ચેર ન હતે. પણ હવે શું થાય? શું ખબર હવે તે આવે પણ ખરો ! પરંતુ આવશે કેમ? હવે તું એક કામ કર. હમણું જા. હા. હમણું રાતમાં. અરે તે તને શું બીક છે? તેને શોધી લાવ હમણાં જ મળે તે દિવસે શોધજે. સખી! હવે તો તારે એ હૃદયોર ધ જ પડશે. સખી ! તે જ આ આગ લગાડી છે, તે તુ જ હલવો : મંજુષા એકલી રહી ગઈક્યારેક વિમાતાના ષડયંત્રને વિચાર કરતી અને કયારેક અજાણ્યા-અણદેખ્યા વસંતમાધવના રૂપ-સ્વરૂપ વિશે વિચારતી. એ કોણ હશે? વિદ્યાધર હશે? તેનું રૂપ કેવું હશે? ભાગ્યએ મારે “ઉદ્ધાર કરવા જ એને મોકલ્યા હતા ? હું પણ આ ભવનમાં તરફડું છું.” : વિચારતાં વિચારતાં મંજુષા સૂઈ ગઈ. સવારે આવી વાસંતીએ જગાડી. રાજકુમારીએ પૂછયા પેહેલાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust