________________ વસંતમાધવ-ર: આમ જ વિચારતાં દિવસ પસાર થઈ ગયે. રાત પડી તે બંને સાવધાન થઈ ગઈ. પછી રાજકયા બોલી . “વાસંતી ! હું અહીં સૂઈ જઉં છું તું પણ સૂઈ જા. સૂતાં-સૂતાં વાતો કરીશું. ઊંઘ હમણાં આવશે નહીં. આવશે તે ઊઠીને બેસીશું.' - બંને સૂઈ ગઈ. પણ જ્યારે ઊંઘ આવે છે ત્યારે બેઠાં બેઠાં પણ કાં લે છે. કહેવાય છે. લેકે ચાલતાંચાલતાં ઊંઘે છે અને ઊંઘતાં-ઊંઘતાં ચાલે છે. મંજુષા. અને વાસંતી બંને ગાઢ નિદ્રામાં સૂઈ ગઈ. અહીં વસંતમાધવે વિચાર્યું : - “આજે પણ જઉ. કાલના સમયે જ જઈશ. અડધી રાત ક્યારે થશે? આજે રાજકુમારીને જોઈશ. ડરની શું? વાત છે ? એ રાજકુમારી છે, તો હું રાજકુમાર નથી ?: જોઉં આજે શું કરે છે.' - અડધી રાત થઈ તે વસંતમાધવ પહે. મંજુઘાષાના ભવનમાં છત પર યાન ઉતાર્યું અને બારીના રસ્તાથી અંદર ઘૂસ્ય. દરવાજાને અવાજ થયે તે ચમકીને મંજુઘોષાએ બૂમ પાડી. વાસંતી ચાર ! વસંતમાધવડ પાછા પગે ભાગે અને યાનમાં બેસી ઊડી ગયે. બંને જાગી ગઈ. રાજકુમારી બોલી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust