________________ વસંતમાધવ-૨ 189-- જ કહ્યું-“સખી! કયાંય ન મળે. પણ તું નિરાશ ન. થઈશ. હવે દિવસે શોધ કરીશ.” મંજૂષાએ કહ્યું : સખી ! જ્યાં સુધી “એ મને નહીં મળે, ત્યાં સુધી અન્ન-પાણી નહીં લઉં, પોતાના ગુનાની ક્ષમા. માગવા મારું હદય વ્યાકુળ થઈ રહ્યું છે.' હાય રાજકુમારી ! આવી પ્રતિજ્ઞા ન કરે. હું મારા પ્રયત્નમાં કસર નહીં રાખું. રાતે મેં એને કયાંકયાં ન જે? મસાલ લઈ આખું ઉદ્યાન ફરી. અંધારી, ગલીઓમાં પણ જોયું. પણ એ ચિત્તાર કયાંય ન મળે. હવે હું ફરી જઉં છું. એક-એક ઘર. બધી જગ્યા શોધી વળીશ. કોઈકને ત્યાં કે પરદેશી મળશે તે પૂછ-પરછ. કરીશ કારણ કે મનમોજી પરદેશી જ આપું સાહસ કરી શકે છે.” નિત્યકર્મથી નિવૃત્ત થઈ વહેલી સવારે જ વાસંતી . નીકળી ગઈ. ભાગ્યની વાત એ કે શ્રેષ્ઠી ભાગચંદ પિતાને વરંડામાં બેઠેલા મળ્યા. એ વસંતમાધવને કહી રહ્યા . હતા : " બેટા વસંત ! બે દિવસથી તું બહુ ઉદાસ રહે છે. . શું તબિયત ખરાબ છે ઊંઝે છે પણ મેડે કહે શું ? વંત છે ? . .. . . . . . . . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust