________________ વસંતમાંધવ-૨ 187 તું પણ સૂઈ ગઈ હું પણ સૂઈ ગઈ. કાલે વાત." ચાર જ આવ્યો હતો. ભાગી ગયો. ચોર તે હવે જ. ચોરના પગ જ કેટલા હોય છે. ખાંસીને અવાજ સાંભ–. બીને ભાગે છે. ' . વાસંતી બોલી : રાજકુમારી ! ચેર પણ હતો તે તમારા હૃદયને ચોર હતે. જો એવો ચોર હોય તે કશું લઈ ન જાય? કાલે તે એને બધી સગવડ હતી. છતાં પણ આડુંઅવળું કરી ગયે, કશું લઈ ન ગયે. શું કોઈએ કર્યો હતો? “રાજકુમારી ! સમજ્યા-વિચાર્યા વિના તમે અથિતિને ચર કહી સારું ન કર્યું. અરે તમે તે ભાગ્યશાળી છે, જે ઘરે જ તમારે ચાહનાર આવી ગયે. એને ઠુકરાવશો તે જાણે છે શું થશે ? “શું થશે ? તું જાણે છે ?" “હા સખી, હું જાણું છું. નવી રાણી મેઘાવંતીએ ષડયંત્ર રચ્યું છે કે એ તમારાં લગ્ન એક કેઢી રાજકુમાર, સાથે કરાવશે. આ ષડયંત્રની ખબર રાજાને પણ નથી. કેઈને ખબર નથી. એ તમારું ભાગ્ય કે મને કાલે જ ખબર પડી. રાણીની અંગત દાસીએ મારી માતાને કહ્યું અને મારી માતાએ મને કહ્યું. હવે હું તમને કહી રહી. છું. તમે એ આંગતુકને ચાર જ સમજ્યાં તે શું ઠીક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust