________________ -વસંતમાધવ–૨ 191 જોઈ રહી. પછી વસંતમાધવે પૂછ્યું : કેણ છે? બેસે.” || વાસંતી બેસી ગઈ. અંધારામાં તીર માર્યું : - “હવે મને પૂછે છે? બે રાત ગઈ ત્યારે મને પણ જોઈ હશે. આવતા કેમ રહ્યા? બેઠા હતા તે આજે મારે આમ ભટકવું ન પડત. તીર નિશાન પર લાગી ગયું. વસંતમાધવ બોલ્યા : : “તમારી સખીએ ચોર કહ્યો તે કેવી રીતે ઊભે. રહું? અરે ! તે ખોટું લાગી ગયું? તમે ચેર તે છે જ. શું તેનું હૃદય નથી એવું? હવે આજ પાછું તે આપી જાઓ. સાચું કહું છું કુમાર ! મારી સખીએ : અન્ન-પાણી છેડી દીધાં છે. તેને ભૂખી-તરસી મારશે ?" ખરેખર ! તે તે આજે જરૂર આવીશ. તેનું - હૃદય તે પાછું આપી દઈશ અને એ ઈચ્છશે તે ચોરીને , પ્રાયશ્ચિત રૂપે મારું પણ આપી દઈશ.” * . બહુ ચતુર છે વસંત ! પરિચય જાણી શકું? હવે તે અહીં રહેનાર થઈ ગયો છું. આમ તે "કોશાબીન રાજકુમાર છું, પણ હવે ભાગ્યે શ્રેષ્ઠિપુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust