________________ - 178 વસંતમાધવ-૧ સમયે લાગ જોઈ મેઘાવંતી મંજુઘોષાની વિરુદ્ધ કાન . ભંભેરતી અને ક્યારેક-ક્યારેક રાજા પર અસ્થાયી પ્રભાવ - પડતે પણ હતા. આ પ્રમાણે સમય પસાર થતો હતો. :.' વિજયપુરની નજીક વનમાં વસંતમાધવે પિતાનું ગગનયાન ઉતાર્યું હતું અને એક ઝાડ નીચે બેઠે-બેઠો વિચારતે તે : “નીચે ઉતારવાની કળા હું કેમ ભૂલી ગ? યાદ . આવી તે 5. ત્યારે, જ્યારે હું અભિન્ન મિત્ર અને પ્રિયાથી : છૂટો પડી ગયે. હવે તે તેમને મળવાની કઈ આશા . નથી. ધરતીને છેડે શોધવા નીકળ્યું હતું અને મારા . જીવનને છેડે ગુમાવી બેઠે. * .. એમાં વચ્ચે ધનન-ધનને ઘેર-ઘુરના અવાજથી . વસંતમાધવ ચમ. સુવર્ણમંડિત એક રથ તેની સામે વનપથ પર ઊભે રહ્યો. તેમાંથી ઊતરી એક ભદ્ર પુરુષ * વસંતમાધવની સામે આવ્યું અને ક્ષણભર તેના મુખને જોતાં બે . “તમે કેણ છો? અહીં કેમ બેઠા છે ? આંખ ઊંચી કરી વસંતમાલવે જોયું અને બોલ્યો : * * “મારા દુઃખની વાર્તા બહુ લાંબી છે. - ઘણી પસાર થઈ ગઈ, પણ તેને અ ત દેખાતું નથી. સંભળાવવાથી અંત આવવાને નથી. કેવી રીતે સંભળાવું ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust