________________ -વસંતમાધવ-૧ 181 પાછા આવ્યા. પછી શેઠ ભાગચદ્ર ઉતર્યા અને પાછળપાછળ વસંતમાધવ ઊતર્યો. શેઠાણીએ ભ્રમર ચઢાવી પૂછયું : આ કોણ? 1 શેઠે કહ્યું : ', શેઠે કહ્યું: શું કહું? વનમાં મળ્યા છે, એટલે વનદેવતા કહું તો બેટું નથી. હવે તે આપણા કુળદીપક છે. સારું ! બેટા ! શું નામ છે?”, મા ! મને વસંતમાધવ કહે છે. “બસ, પુત્ર. . પછી ત્રણેમાં વાત થવા લાગી, ઊભા થઈ શકે પિતાનું ભવન દેખાડયું અને કહ્યું : આ આટલો ભાગ તારા ઉપયોગ માટે, આમ તે બધું તારું છે. કયાંય પણ રહે.” ત્રણ દિવસના ભૂખ્યા વસંતમાધવે નાહી-ધોઈ ભજન કર્યું. પછી સૂઈ ગયે. સાંજે શેઠ ભાગચંદ નગરશેભા જોવા લઈ ગયા. રાત પસાર થઈ. દિવસ ઊગે. દિવસો પસાર થવા લાગ્યા. વસંતમાધવનું વિજયપુરમાં એવું લાગી ગયું કે ગુણમંજરી અને ગુણચન્દ્રની સ્મૃતિ મનને એક ખૂણામાં ભરાઈ ગઈ. સમય તે મેટા-મોટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust