________________ T 179 વસંતમાધવ-૧ ‘ન સંભળાવે. છતાં ઈચ્છા થાય તે સંભળાવજે. હવે મારા ઘરે ચાલે. મારે પણ કઈ પુત્ર નથી. તમારાથી ઘરમાં અજવાળું થઈ જશે.” વસંતમાધવે પ્રશ્નસૂચક નજરથી જોયું તે ભદ્ર પુરુષ બેલ્યો : “મારા આ શરીરને શેઠ ભાગચન્દ્ર કહે છે. પાસે જ વિજયપુર નગર છે. ત્યાં મારી ઝુંપડી છે. નાને મોટો વેપારી છું.” વસંતભાવ હર્યો અને બોલ્યા : આજે જ હું સમજે કે મોટાના કથનનો અર્થ “ઊંધો હોય છે. તમે તમારી ઝુંપડી પર લઈ જશે પણ એ વિશાળ ભવન હશે. તમે પિતાની જાતને નાનો-મોટો વેપારી કહે છે, પણ હશો, કટીશ્વર. તમે તમારા મેંએ ન કહો પણ આ સુવર્ણમંડિત રથ તે બધું કહી રહ્યો છે. નાના-મોટા વેપારીઓનાં આભૂષણ શું રત્નનાં હોય છે? સાચે જ પિતા! વિનમ્રતા પણ કઈ વસ્તુ છે.” [ ભાગચન્દ્ર બોલ્યા : ' ' , : “હવે આ વાત હું પણ કહી દઉં? તમે પણ -સાધારણ નથી. જરૂર રાજપુત્ર હશે અથવા પછી કેટીશ્વર શેઠના કુમાર હશે. તમે કામદેવનું રૂપ ચાયું છે. કહો, મેં ખોટું કહ્યું ?" . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust