________________ વસંતમાધવ-૧ - 183: ' રાણીને પણ પ્રવેશ માટે રાજકુમારીની રજા લેવી પડે છે.' પણ ચેકીદારો સાથે મારે પરિચય છે એટલે ભવનને.” બહાર ભાગ અને ઉદ્યાન તે હું બતાવી શકું છું. તે ચાલે, જોઈ લઈએ.” વસંતમાધવ અને શેઠ ભાગચંદ ઉદ્યાનમાં પ્રવેશ્યા.. ફરી-ફરી બંનેએ રાજકન્યાનું ભવન જોયું. શેઠે સંકેતથી આંગળી કરી કેટલાક ભાગોનો પરિચય આપે-આ રાજકન્યાનું કીડાભવન છે. અહીં ઉપર પાંચમા માળે એ પિતાની. સખીતુલ્ય સેવિકા વાસંતી સાથે ઊંઘે છે વિગેરે–વિગેરે.. ફરીને જોઈને બંને પાછા આવ્યા. પરંતુ વસંતમાધવનું મન મંજુઘોષાના ભવનની આજુબાજુ ફરતું રહ્યું. રાત પડી તે બધા સૂઈ ગયા, પણ વસંતમાધવ પિતાના ઓરડામાં હજુ જાગતે બેઠે હતે. અડધી રાત. . પસાર થઈ તે તેણે પિટી બેલી પિતાનું ગગનયાન કાઢયું.. તેના ભાગો જોડયા અને તેમાં બેસી ચૂપચાપ ઊડી ગયો. ઝીણા વસ્ત્રોના પડદા હતા. મંજુઘષા સ્વર્ણમંડિત. ચંદનના પલંગ પર સૂતી હતી. પાસે જ બીજા પલંગ. પર સખી વાસંતી સૂતી હતી. વસંતમાધવે બહારની છત પર પિતાનું યાન ઉતાર્યું અને દબાતા પગલે પલંગ પાસે પડે રાજકુમારીનું સુપ્ત સૌંદર્ય ઊભા-ઊભે જેતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust