________________ -વસંતમાધવ-૧ 147 એમ ! મડામાત્ય સુબુદ્ધિએ સંભળાવી હતી? તે તે એમાં સાર હશે.” સાર એ છે મિત્ર કે રાજાને પ્રજાનાં દુઃખેને સજીવ અનુભવ હોવો જોઈએ.” સારુ, તે પછી સંભળાવી નાખ. તારી વાર્તા - સાંભળીને આગળ વધીશું.' મંત્રીપુત્ર ગુણચદ્ર સંભળાવવા લાગ્યું : ઘણું સમય પહેલાંની વાત છે એક રાજકુમાર ગુરુને - ત્યાં રાજનીતિનું શિક્ષણ લઈ રહ્યો હતે. ઘણો સમય થયો તે રાજાએ રાજકુમારના ગુરુને પૂછયું : ગુરુદેવ ! હું ઝડપથી રાજ્યભાર પુત્રને આપી સંન્યાસ લેવા ઈચ્છું છું. તેથી તમે કહે કે રાજકુમાર ક્યારે શિક્ષણ પૂરું કરી શકશે? ત્યારે ગુરુએ કહ્યું : રાજન ! યુવરાજનું શિક્ષણ પૂરું થઈ ગયું. બસ, છેલે પાઠ શિખવાડવાને બાકી છે. એ પણ હવે જલ્દી શીખવાડી દઈશ.” થડા દિવસ પછી મહારાણીએ સાંભળ્યું કે ગુરુદેવે - રાજકુમારને કેરડાથી માર્યો છે અને તેને ત્રણ દિવસ સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust