________________ વસંતમાંધવ-૧ 175 * ઊઠી. સામાન ભેગો કરવા લાગી. પતિએ હાથ પકડી લીધે અને કહ્યું બસ રહેવા દે. રાતે કશુ ખાશે? હવે પુત્ર જુએ અને વહુઓ પણ જુએ કે પત્નીનું સુખ શું છે.” “પૃથ્વીનાથ! આ દૃષ્ટાંત જૂઠું હોઈ શકે. પણ લેક અનુભવને સાર એમાં છે. રાજદુલારી મંજુષા શું કાયમ રહેશે? એ જ્યારે પારકે ઘેર જતી રહેશે, ત્યારે તમે એકલા રહી જશે. પછી તમે રાજા છે. સમર્થ છે. તમે છો પછી વિમાતા બેટીનું શું બગાડી શકવાની છે? જેને રાણી ન હોય તે રાજા કેવા ?" રાજા વિજયસેન ખૂબ હસ્યા અને બધાને કહ્યું : “આજે તો તમે લેકે પાક નિશ્ચય કરીને આવ્યા છે. આજે તે લગ્ન થશે નહીં. મને પણ વિચારવા દે.” જ સચિવ ખુશ થઈ ગયા, કારણકે રાજાની અડધી મંજુરી મળી ગઈ. પછી શું હતું ? થેડા જ દિવસમાં રાજભક્ત મંત્રીઓએ એક રાજકન્યાની શોધ પણ કરી લીધી. રાજા વિજયસેન પણ ઈચ્છવા લાગ્યા કે લગ્ન થઈ ? જાય. લગ્ન વસ્તુ એવી છે. મજાક-મશ્કરીમાં લેકે એમ પણ કહે છે કે શબના કાનમાં કહે કે તારાં લગ્ન કરા' વીશું તે સાચે જ ઊઠીને બેઠો થઈ જાય છે. રાજા વિજય સેનનાં બીજા લગ્ન થઈ ગયાં. નવી રાણીનું નામ હતું ' મેઘાવતી. : જ . . . . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust