________________ 174 વસંતમાધવ-૧ વધૂઓ હતી. આઠે એની સેવા કરતાં. વહુઓ ભેજન બનાવી ખવડાવતી. એક દિવસ વિધુરે પિતાને પુત્રને કહ્યું કે હવે હું બીજા લગ્ન કરીશ. પુત્રએ હું તેડી લીધું : - “હવે ઘડપણમાં લગ્ન કરશે? લગ્નની શું જરૂર છે ? 'પિતાએ કહ્યું કે ઘડપણમાં સેવા કોણ કરશે? વહુઓએ કહ્યું કે સેવામાં શું ખામી રહી જાય છે ? જે કહો છો, અમે ચારે બનાવી ખવડાવીએ છીએ. વિધુરે પછી વધારે -વિવાદ ના કર્યો. વાત ભૂલાઈ ગઈ. તે એક દિવસની વાત છે. રાતનો સમય હતો વરસાદ પડી ગયે હતો. પરંતુ આકાશમાં વાદળો ઘેરાયેલાં હતાં. વિધુરે પિતાના પુત્રને કહ્યું કે વહુઓને કહો કે મારા માટે હમણાં પુડા બનાવે. પહેલાં તે છોકરાઓએ માં બગાડયું. પછી પિતાની પત્નીઓને કહ્યું તે તે ખિજાઈ : આ કઈ પુડા બનાવવાનો સમય છે ? રાતે પણ -શાંતિ નહીં? હવે તે સવારે કંઈક બનશે. રાતે ખાય પણ કોણ? રાતે તે રાક્ષસો ભજન કરે છે. વાત પણ એવી જ હતી. વિધુર પણ રાતે કયારેય ખાતે ન હતે. એ તે વહુઓની પરીક્ષા લઈ રહ્યો હતો. “વિધુરે બીજા લગ્ન તો કરી લીધાં અને એક દિવસ પિતાની પુત્રવધૂઓ અને પુત્રની સામે પિતાની પત્નીને વરતે કહ્યું કે મારા માટે હમણાં જ પુડા બનાવ. પત્ની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust