________________ -17 2 વસંતમાધવ ભવન આવું જ હશે. તેનાથી વધારે સુંદર કેવી રીતે હૈય? ભી તે રત્નજડિત હતી અને આંગણું, ચેક પણ -મણિથી જડેલા હતા. - રાજા વિજયસેનની રાણી હતી માનવતી, જે રૂપમાં સાક્ષાત્ દેવરમણ જેવી હતી અને ગુણેમાં તે એ સનારી હતી જ. ઘણું માનતાઓ પછી પણ માનવતી માતા બની અને પિતાને અનુરૂપ કાંતિમતી એક કન્યાને જન્મ આપ્યો. રાજા વિજયસેનને પણ રાજકન્યા પુત્રથી પણ વધારે પ્રિય હતી, કારણ કે તેને એ જ એક સંતાન હતું. નામ હતું. મંજુૉષા. સમય પસાર થતાં મંજુષા મોટી થઈ. ભણી લીધું પણ ખરું. સખીઓ સાથે રમવા પણ લાગી અને દિવાસ્વન પણ જોવા લાગી. રાજા-રાણે તેને અનુકૂળ વરની ચિંતા કરવા લાગ્યાં. પણ દેવ કે ખેલાડી છે કે જુવાનીમાં જ મહારાણી માનવતી મૃત્યુ પામી. આમ તે મંજુષા સમજદાર હતી, છતાં પણ માની મમતા પણ તે જુદી છે. -રડતાં-રડતાં તેની આંખો સૂઝી ગઈ પિતાને તે વધારે વહાલી થઈ ગઈ. હવે નૃપતિ વિજયસેન તેની માતા હતા. પિતા હતા જ. કાયમ બેટીને સાથે રાખતા. સભામાં પણ પિતાની સાથે લઈ જતા. સાથે જ ખાતા. આ એક વાર મંત્રીઓએ આગ્રહ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust